ક્રિકેટરમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણ લાંબા સમયથી એક પ્લોટ લેવા ઇચ્છતા હતા, હવે ગુજરાત સરકારે અડધો પ્લોટ 'ગિફ્ટ' આપવાનો નિર્ણય કર્યો છે. મમતા બેનરજીથી છૂટા થયા પછી શું નિર્ણય કરાયો?
bbc.com/gujarati/artic…
#Gujarat #YusufPathan
બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.

