BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ ગિફ્ટ આપશે ગુજરાત સરકાર, TMC સાથે છેડો ફાડ્યા બાદ લેવાયો નિર્ણય
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ આપવા માટે સરકાર રાજી થઈ છે. પઠાણે થોડા મહિના અગાઉ જ મમતા બેનરજીના પક્ષ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો.
ભરુચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદની જગ્યાએ પ્રાચીન જૈન મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો, શું છે સમગ્ર મામલો?
ભરુચની જુમ્મા મસ્જિદના સ્થંભોમાં મંદિરો જેવું નકશીકામ અને બીજી કળાકૃતિઓ જોવા મળે છે. તેના કારણે કેટલાક લોકોનો દાવો છે કે અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ છે. બીજી તરફ મુસ્લિમ પક્ષની અલગ દલીલ છે.
RSSના વડા મોહન ભાગવતે વિજયાદશમીના સંબોધનમાં 'રિજિમ ચૅન્જ' અંગે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી જવાને બદલે જામનગર આવવાનું કેમ પસંદ કર્યું?
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 19થી 22 ઑક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમણે આ મુલાકાતે આવતા પહેલાં ભારતને અમેરિકાનું 'મહત્ત્વપૂર્ણ સાથીદાર' ગણાવ્યું હતું.
ટાઇગર શ્રૉફ પર હુમલો: પકડાયેલા ત્રણ આરોપી કોણ છે અને લૉરેન્સ બિશ્નોઈ વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું?
રાજસ્થાનની કોટા પોલીસે દાવો કર્યો છે કે રવિવારે બૉલીવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફ પર થયેલા હુમલાના સંબંધમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
વીડિયો, પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?, અવધિ 3,47
પાકિસ્તાનના કરાચીમાં પણ દર વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તેનું આયોજન થયું છે.
એ રહસ્ય જે ક્યારેય ઉકેલાયું જ નહીં, કૉલંબસનાં 500 વર્ષ પહેલાં અમેરિકા પહોંચનારા કોણ હતા?
નોર્સ સાગાઃ વાઇકિંગ્ઝના વંશજો દ્વારા લખવામાં આવેલી વાઇકિંગ્ઝ વાર્તાઓ હવે ભરોસાપાત્ર ઐતિહાસિક સત્ય તરીકેની માન્યતા મેળવી ચૂકી છે.
મંગળના ઉપગ્રહનો માત્ર 10 ગ્રામનો એક ટુકડો મેળવવા માટે આ મિશન કેમ અવકાશમાં જશે?
સોમવારે એક અવકાશયાન છોડવામાં આવનાર છે, જે મંગળના ઉપગ્રહ ફોબોસનો એક ટુકડો મેળવીને તેને પૃથ્વી પર પાછો લાવવાનો પ્રયાસ કરશે.
'તું સાંવલ ફૂલ કસ્તુરી...છલળે છલળે વાલ...' આ વાઇરલ ગીત કઈ ભાષાનું છે અને મૂળે કોણે ગાયું છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ગીતે ધૂમ મચાવી છે. ભારતમાં પણ કરોડો લોકો આ ગીતના દિવાના બન્યા છે. આ ગીત કઈ ભાષાનું છે અને તેને લગતો કેવો વિવાદ ચાલે છે?
ભારત/વિદેશ
'ગ્લુટાથિઓન'નો ક્રેઝ : નવરાત્રિ દરમિયાન 'ગોરા' થવાની ઘેલછા કેટલી જોખમી?
નવરાત્રિનાં નવ નોરતાં દરમિયાન ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ચણિયાચોળી, કેડિયાં અને ટ્રેડિશનલ લુક સાથે આ દિવસોમાં ચહેરા પર 'ઇન્સ્ટન્ટ ગ્લો' મેળવવા માટે યુવાનોમાં એક નવો જ ટ્રૅન્ડ ચાલ્યો છે. આ ટ્રૅન્ડ છે ગ્લુટાથિઓન ટ્રીટમેન્ટ. પરંતુ તે કેટલું જોખમી છે?
ફ્રાંસ કેમ ભડકે બળી રહ્યું છે, ત્યાં વિરોધપ્રદર્શનો આટલાં ઉગ્ર બનવાનું શું છે કારણ?
ફ્રાન્સમાં મોંઘવારી અને સ્કૂલોની પરિસ્થિતિ સામે શનિવારે થયેલાં વિરોધપ્રદર્શનો દરમિયાન ઘણાં શહેરોમાં હિંસા ભડકી ઊઠી. ફ્રાન્સની સરકારના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં લગભગ 5.5 લાખ લોકો રસ્તા પર હતા અને આ દરમિયાન પોલીસે લગભગ 1,200 લોકોની ધરપકડ કરી છે.
પુરુષો કરતાં પણ વધુ 'બોલ્ડ' અને શૃંગારિક નગ્ન ચિત્રો બનાવનારાં 'વિશ્વનાં પ્રથમ વ્યાવસાયિક' મહિલા ચિત્રકારની કથા
લાવિનિયા ફોન્ટાના રેનેસાં (પુનરુત્થાન કાળ)ના ઉત્તરાર્ધનાં એક અગ્રણી પોર્ટ્રેટિસ્ટ (વ્યક્તિચિત્રકાર) હતાં. સ્ત્રીની નગ્નાકૃતિનું ચિત્રણ કરનારાં પ્રથમ વ્યાવસાયિક મહિલા ચિત્રકાર તરીકે તેમની ઓળખ છે.ફોન્ટાનાની ઓળખ એક તરફ સુસંસ્કૃત, શિક્ષિત અને કુશળ મહિલા ચિત્રકાર તરીકેની હતી, તો બીજી તરફ કામુક વિષયો પર ચિત્રો દોરનારાં કલાકાર તરીકેની પણ.
અમદાવાદની આ જગ્યાએ પુરુષો સ્ત્રીનો વેશ પહેરીને ગરબા કેમ રમે છે, શું છે તેની પાછળની કહાણી?
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન, આઠમની રાત્રે અહીંનું વાતાવરણ અલગ જ હોય છે. આ રાત્રે આ પોળના પુરુષો સોળ શણગાર સજે છે. તેઓ સ્ત્રીની જેમ પરંપરાગત ગુજરાતી સાડી કે ચણિયાચોળી પહેરે છે. માથા પર ચુંદડી ઓઢે છે. અંબોડો વાળે છે, ઘરેણાં પહેરે છે અને આંખોમાં કાજળ આંજે છે. પુરુષો આવું કેમ કરે છે?
'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું', યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ
ઉત્તર પ્રદેશના એક ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી. ગામમાં એક મુસ્લિમ મહિલાનું અવસાન થયું તો હિંદુઓએ નવરાત્રિના પહેલા દિવસે યોજાનારી રામલીલાનું આયોજન મુલતવી રાખ્યું.
તમારો સ્માર્ટફોન તમારી વાતો સાંભળે છે? વિચારેલી વસ્તુઓ સ્ક્રીન પર દેખાવા પાછળનું કારણ શું છે?
સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ એવી છે, જેમાં દાવો કરવામાં આવે છે કે તમારો ફોન તમારી વાતો સાંભળી શકે છે અને તમારા મનને વાંચી શકે છે. શું તે સાચું છે?
'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયાં?
સુપ્રીમ કોર્ટના જાણીતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગુરુવારે દિલ્હીના પ્રેસ ક્લબમાં યોજાયેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓ 'રેજિમ ચેન્જ' એટલે કે 'સત્તા પરિવર્તન' ઇચ્છે છે. તેમના આ નિવેદનથી વિવાદ પેદા થયો છે.
'Iphone, ફ્રિજ, ટીવી' જેવી ગિફ્ટનાં 40 પાર્સલ દરરોજ ઘરે પહોંચે છે, છતાં ઇન્ફ્લુએન્સર કેમ વિદેશ ભાગી ગયો
છેલ્લા કેટલાક દિવસોથી ઍમેઝૉન, સ્વિગી અને ફ્લિપકાર્ટ જેવી ઑનલાઇન ઍપ્સ દ્વારા ઘરવખરીનો સામાન, ખાદ્યપદાર્થો અને બીજી ચીજવસ્તુઓ વીરમણિના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ દ્વારા 'કૅશ ઑન ડિલિવરી' પદ્ધતિથી મોકલવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીને સત્તામાં 25 વર્ષ થયા બાદ હવે તેમની સામે કયા 10 પડકારો છે?
સામાન્ય રીતે, ત્રીજી મુદત એવો સમય હોય છે કે જ્યારે પડકારો વધવા લાગે છે. બીજી તરફ, મતભેદો પણ વધે છે. જૂના નિર્ણયો ઉપરાંત અનેક નવા નિર્ણયો પણ લેવા પડે છે. આ એવો સમય હોય છે જ્યારે દરેક નિર્ણયને ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાની સાથે સાથે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પણ જોવાનું શરૂ કરવું પડે છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































