રવિવાર
દેખાવ
રવિવાર (સંસ્કૃત: भानुवासरम्, અંગ્રેજી ભાષા: Sunday) એ અઠવાડિયાનો સાતમો (અમુક સંસ્ક્ર્તિઓમાં પહેલો) દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. રવિવાર પહેલાંનો દિવસ શનિવાર તેમ જ રવિવાર પછીનો દિવસ સોમવાર હોય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંસ્કૃતમાં રવિવારને ભાનુવાસરમ્ કે આદિત્યવાર પણ કહેવામાં આવે છે[૧]. અંગ્રેજીમાં તેને 'સન્ડે' કહેવાય છે, જેનો અર્થ પણ 'સૂર્યનો દિવસ' થાય છે.[૨]
મહત્વ
[ફેરફાર કરો]ભારતમાં તેમ જ વિશ્વના મોટા ભાગના દેશોમાં રવિવારના દિવસે સાપ્તાહિક રજા હોય છે.[૨] બ્રિટિશ શાસન દરમિયાન ૧૦ જૂન ૧૮૯૦ના દિવસે રવિવારને સત્તાવાર રીતે જાહેર રજા તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Welcome to Bhagwadgomandal, http://www.bhagavadgomandal.com/index.php?action=dictionary&sitem=%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF&type=1&page=0, retrieved 19 April 2026
- 1 2 Sunday, https://www.britannica.com/topic/Sunday-day-of-week, retrieved 19 April 2026
- ↑ Sunday Was Not Always A Holiday In India, Know How It Happened, https://www.news18.com/viral/sunday-was-not-always-a-holiday-in-india-know-how-it-happened-sbhp-ws-l-9926638.html, retrieved 19 April 2026
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |